બિહારમાં નીતીશ કુમારને ઉથલાવીને નીતીશ કુમાર મુખ્ય પ્રધાન બન્યા

બિહારમાં નીતીશ કુમારની ભાજપ-જેડીયુની ગઠબંધન સરકારને ઉથલાવીને જેડીયુ-આરજેડી, કૉંગ્રેસ, ડાબેરીઓની મહાગઠબંધન સરકારમાં નીતીશ કુમારે મુખ્ય પ્રધાન પદે શપથ ગ્રહણ કર્યા છે. તેજસ્વી યાદવે તેમની સાથે નાયબ મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા. નીતીશ કુમારે મંગળવારે ભાજપ સાથે સંબંધો તોડ્યા બાદ મુખ્ય પ્રધાનપદ પરથી રાજીનામું આપી દીધું હતું. નીતિશના આ પગલાથી JDUના નેતાઓએ તેમને 2024ની સામાન્ય […]

Continue Reading