CM ભૂપેન્દ્ર પટેલ બાદ કેબિનેટ પ્રધાન પુર્ણેશ મોદીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, રથયાત્રામાં પહિંદ કોણ કરશે એ અંગે સસ્પેન્સ
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે. ગઈ કાલે બુધવારે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યો હતો ત્યાર બાદ મોડી રાત્રે કેબિનેટ પ્રધાન પૂર્ણેશ મોદીએ પણ તેઓ કોરોના વાયરસથી સંક્રમિત થયા હોવાની જાણકારી આપી હતી. એક તરફ આવતી કાલે શુક્રવારે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળવાની છે ત્યારે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને કોરોના થતાં તેઓ […]
Continue Reading