Red Alert! આવતી કાલે ગુજરાતના આ જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી

છેલ્લાં બે-ત્રણ દિવસથી ગુજરાતમાં મેઘરાજાએ ખમૈયા કર્યા છે ત્યારે ફરી એક વાર અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે. સૂત્રોએ આપેલી માહિતી અનુસાર પાકિસ્તાન તરફના દરિયામાં લો પ્રેશર એક્ટિવ થયું છે જે આગામી 24 કલાકમાં ગુજરાતના દરિયાકાંઠે પહોંચી શકે છે. એટલે 23થી 27 જુલાઈ દરમિયાન ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા […]

Continue Reading