ભારતના આગામી ચીફ જસ્ટિસ તરીકે CJI એન વી રમણે જસ્ટિસ યુ યુ લલિતના નામની ભલામણ કરી

ભારતના મુખ્ય ન્યાયાધીશ એન વી રમણે દેશના આગામી મુખ્ય ન્યાયાધીશ તરીકે જસ્ટિસ યુ યુ લલિતના નામની ભલામણ કરી છે. એન વી રમણ દેશના 48મા મુખ્ય ન્યાયાધીશ છે. જસ્ટિસ યુ યુ લલિત દેશના 49માં મુખ્ય ન્યાયાધીશ બનશે. ચીફ જસ્ટિસ એન વી રમણ 26 ઓગસ્ટે નિવૃત્ત થશે. કેન્દ્રીય કાયદા પ્રધાન કિરેન રિજિજુએ બુધવારે રમણને તેમના અનુગામીનું નામ […]

Continue Reading

‘જુજ લોકો જ કોર્ટ સુધી પહોંચી શકે છે, મોટાભાગની વસ્તી મૌન રહીને પીડા સહન કરવા મજબૂર છે’: CJIએ PM ની હાજરીમાં કહ્યું

દિલ્હી ખાતે યોજાયેલી ઓલ ઈન્ડિયા ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીઝની બેઠકમાં દેશના ચીફ જસ્ટિસ(CJI) એન.વી.રમના(N.V.Ramana), વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) અને કેન્દ્રીય કાયદા પ્રધાન મંત્રી કિરણ રિજિજુ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ચીફ જસ્ટિસ એન.વી.રમનાએ જણાવ્યું હતું કે, ‘વસ્તીનો ખૂબ જ નાનો હિસ્સો જ કોર્ટ સુધી પહોંચી શકે છે અને મોટાભાગના લોકો જાગૃતિ અને જરૂરી સાધનોના […]

Continue Reading

મીડિયા પર ભડક્યા CJI! કહ્યું પ્રિન્ટની સરખામણીમાં ઈલેક્ટ્રોનિક મડિયા બેજવાબદાર

ચીફ જસ્ટિસ (CJI) એન. વી. રમણાએ કેસની મીડિયા ટ્રાયલ પર સવાલો ઉઠાવતાં જણાવ્યું હતું કે, મીડિયા કાંગારુ કોર્ટ ચલાવી રહ્યું છે. આવી સ્થિતિમાં જજને પણ નિર્ણયો લેવામાં મુશ્કેલીઓ પડે છે. પ્રિન્ટ મીડિયા હજુ પણ જવાદાર છે, પરંતુ ઈલેક્ટ્રોનિક્સ મીડિયાની કોઈ જવાબદારી હોય એવું લાગતું નથી. અમે જોઈએ છીએ કે કોઈ પણ કેસ બાબતે મીડિયા ટ્રાયલ […]

Continue Reading