લમ્પી વિષાણુનું જોખમ વધતા મુંબઈ મનપા એલર્ટ પર, તબેલા અને ગૌશાળાનું થશે સર્વેક્ષણ

(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: રાજ્યમાં જાનવરોમાં ‘લમ્પી’ના કેસ વધી રહ્યા હોવાથી મુંબઈ મહાનગરપાલિકા પણ સતર્ક થઈ ગઈ છે અને તેણે તકેદારીના પગલાંરૂપે મુંબઈની તમામ ગૌશાળા તેમ જ તબેલાની તપાસ કરવાનો નિર્ણય લીધો છે, જેમાં જાનવરોમાં લક્ષણોની તપાસ કરવામાં આવવાની હોઈ અસ્વચ્છતા જણાઈ તો સંબંધિતોને નોટિસ પણ ફટકારવામાં આવવાની છે. મુંબઈ સહિત રાજ્યમાં કોરોના નિયંત્રણમાં આવી […]

Continue Reading