ભાઈ કાસકરે આપ્યું ડોન દાઉદનું સરનામું, કહ્યું- છોટા શકીલ અને અનીસ પણ તેની સાથે છે

જૂન 2021માં અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમના ભાઈ ઈકબાલ ઈબ્રાહિમ કાસકરની મુંબઈ NCB દ્વારા ડ્રગ્સના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. હાલમાં મુંબઈ NCB દ્વારા ઈકબાલને રિમાન્ડ પર લઇ ફરીથી પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં તેણે અંડરવર્લ્ડ ડોન દાઉદ અને તેના સાગરિતો વિશે ઘણી બાબતો કબૂલી છે. ઈકબાલે કબૂલાત કરી છે કે દાઉદ, છોટા શકીલ અને અનીસ […]

Continue Reading