ઉદ્ધવ ઠાકરેએ ભાજપને માર્યો ટોણો! કહ્યું, આ પક્ષ છે કે પછી ચોરબજાર

મુંબઈ: રાજ્યમાં ૨૦૧૯માં સત્તાનાં સમીકરણો બદલાયા બાદ શિવસેના અને ભાજપના સંબંધોમાં તણાવ વધી રહ્યા હોવાનું જોવા મળી રહ્યું છે. હાલમાં જ એકનાથ શિંદેએ શિવસેના સાથે બળવો કર્યા બાદ નોખો ચોકો રચીને ભાજપ સાથે મહારાષ્ટ્રમાં સત્તાની સ્થાપન કર્યા બાદ ભાજપ અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે ઘર્ષણ વધી રહ્યું છે. બંને પક્ષો એકબીજા પર આક્ષેપો કરવાની એક પણ […]

Continue Reading