અમદાવાદની શોકિંગ મર્ડર મિસ્ટ્રીઃ પિતા જ પુત્રના હત્યારા

અમદાવાદમાં બે-ચાર દિવસથી એક કિસ્સાએ લોકોને વિચારતા કરી મૂક્મયા હતા.દાવાદમાં તાજેતરમાં માથા, હાથ, પગ વિનાની લાશ મળી આવતા સનસનાટી મચી જવા પામી હતી અને પોલીસે આ કેસની તપાસ શરૂ કરી હતી. પોલીસને મૃતદેહના પગ પણ મળી આવ્યા હતા અને હવે સીસીટીવી ફૂટેજની મદદથી પોલીસે આ હત્યાનો ભેદ પણ ખોલી નાખ્યો છે. પોલીસે જણાવ્યું હતું કે […]

Continue Reading