ઐશ્વર્યાની ફિલ્મ ફસાઈ કોર્ટ કેસમાં! વકીલે ફટકારી નિર્માતાને નોટિસ, જાણો શું છે આખો મામલો

ઐશ્વર્યા રાય બચ્ચન સ્ટારર પાંચ ભાષાઓમાં બનેલી મણિરત્નમની ડ્રિમ ફિલ્મ પોન્નિયન સેલ્વનઃ1 ફિલ્મ રિલીઝ પહેલા કોર્ટ કેસમાં ફસાઈ ગઈ છે. મળતી માહિતી અનુસાર એક વકીલે નિર્માતા અને કલાકારોને નોટિસ ફરકારી છે અને આરોપ લગાવવામાં આવ્યો છે કે ચોલા વંશના આદિત્ય કારિકલને ક્યારેય પોતાના માથે તિલક લગાવ્યું નથી. મહત્ત્વની વાત એ છે કે ફિલ્મમાં આદિત્યનું પાત્ર […]

Continue Reading

સાઉથના દિગ્ગજ કલાકાર વિક્રમને આવ્યો હાર્ટ એટેક?

Chennai: સાઉથના લોકપ્રિય અભિનેતા ચિયાન વિક્રમને અચાનક હાર્ટ એટેક આવ્યો હોવાથી ચેન્નઈની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. હાર્ટ એટેક આવ્યા બાદ તેની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. જોકે, આ અંગે વિક્રમના મેનેજરે આ સમાચારને ખોટા ગણાવીનેે ટ્વિટર પર સ્પષ્ટતા આપી હતી કે વિક્રમને છાતીમાં થોડો દુખાવો હતો. તેને હાર્ટએટેક આવ્યો નહોતો, તેથી આવી ખોટી અફવાઓ પર […]

Continue Reading