કૃષ્ણા અભિષેક બાદ કપિલના નાનપણના મિત્રએ પણ છોડ્યો The Kapil Sharma Showનો સાથ!

લોકપ્રિય કોમેડિયન કપિલ શર્માનો શો હાલમાં ચર્ચામાં છે. તાજેતરમાં આ શોની નવી સિઝન શરૂ થઈ છે ત્યારે ફિલ્મી કાનાફૂસી અનુસાર શોમાં ચંદુનો રોલ કરનાર કપિલનો નાનપણનો દોસ્ત સંદન પ્રભાકરે શો છોડી દીધો છે. એક ઈન્ટરવ્યૂ દરમિયાન ચંદને જણાવ્યું હતું કે તે આગામી એપિસોડ્સમાં જોવા મળશે નહીં. તેણે જણાવ્યું હતું છે પાંચ વર્ષથી આ શો સાથે […]

Continue Reading