હુબલીની હોટેલમાં વાસ્તુ એક્સપર્ટ ચંદ્રશેખર ગુરુજીની હત્યા, અનુયાયી બનીને આવ્યા હતા હત્યારા

કર્ણાટકના હુબલીમાં ‘સરલ વાસ્તુ’ એક્સપર્ટ ચંદ્રશેખર ગુરુજીની એક હોટેલમાં મંગળવારે ચાકૂ મારીને હત્યા કરવામાં આવી છે. પોલીસને આશંકા છે કે હોટેલમાં તેઓ કોઇને મળવા ગયા હતા. ચંદ્રશેખર ગુરુજીની હત્યા સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે. વીડિયોમાં જોઇ શકાય છે કે હોટેલના રિસેપ્શન પર ચાકૂ મારીને તેમની હત્યા કરવામાં આવે છે. એમના પર હુમલો થતા ત્યા હાજર […]

Continue Reading