જાતિ પ્રમાણપત્રના કેસમાં સમીર વાનખેડેને મળી ક્લીન ચીટ

Ex-NCB officer Sameer Wankhede gets clean-chit in certificate case જાતિ પ્રમાણપત્રના કેસમાં સમીરr વાનખેડેને મળી ક્લીન ચીટ એનસીબીના પૂર્વ ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેને રાજ્યની જાતિ ચકાસણી સમિતિ દ્વારા ક્લીનચીટ આપવામાં આવતા એક વર્ષથી ચાલતા વિવાદનો અંત આવ્યો છે. મહારાષ્ટ્રના પૂર્વ પ્રધાન નવાબ મલિકના દાવા બાદ વાનખેડે વિવાદમાં આવી ગયા હતા. નવાબ મલિકે દાવો કર્યો હતો કે […]

Continue Reading