યુક્રેનથી આવેલા મેડિકલ સ્ટુડન્ટ્સને સરકારે આપી રાહત, આ એક્ઝામમાં બેસવાની આપી મંજૂરી

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધની સ્થિતિ નિર્માણ થતાં યુક્રેન ભણી રહેલા 20,000 જેટલા ભારતીય મેડિકલ સ્ટુડન્ટ્સને કેન્દ્ર સરકારની મદદથી પાછા લાવવામાં આવ્યા હતાં. આ વિદ્યાર્થીઓના ભવિષ્યને લઈને કેન્દ્ર સરકારે મોટી જાહેરાત કરી છે. સરકારે મેડિકલ સ્ટુડેન્ટ્સને Foreign Medical Graduation Exam માં બેસવાની પરવાનગી આપી છે. વિદેશ મંત્રાલય દ્વારા મળી રહેલી માહિતી અનુસાર આશરે 20,000 ભારતીય […]

Continue Reading