બંગાળમાં ₹ 49 લાખની રોકડ જપ્ત કર્યા બાદ ઝારખંડના કોંગ્રેસના 3 ધારાસભ્યો સસ્પેન્ડ

શનિવારે પ. બંગાળમાં ₹ 49 લાખની રોકડ સાથે પકડાયેલા ઝારખંડના ત્રણ ધારાસભ્યોને કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા છે. બંગાળમાં શિક્ષક ભરતી કૌભાંડના કેસની તપાસ દરમિયાન બંગાળના મંત્રી પાર્થ ચેટરજીની અંગત મિત્ર અને સહાયક અર્પિતા મુખરજીના ઘરેથી કરોડો રૂપિયાની રોકડ મળી આવ્યા બાદ તેની ધરપકડ કરવામાં આવ્યાના થોડા દિવસ બાદ કૉંગ્રેસના ધારાસભ્યો પર આ કાર્યવાહી કરવામાં આવી છે. આ કૌભાંડમાં […]

Continue Reading