અજય-સિદ્ધાર્થની Thank God વિવાદોના વમળમાં! મામલો પહોંચ્યો કોર્ટ સુધી

હાલમાં સોશિયલ મીડિયા પર બાયકોટ ટ્રેન્ડ ચાલી રહ્યો છે ત્યારે બોલીવૂડ ફિલ્મો પર એક પછી એક એમ નિશાન સાધવામાં આવી રહ્યું છે. જે ફિલ્મો રિલીઝ થાય છે તે થિયેટરમાં સારું પ્રદર્શન કરી શકતી નથી ત્યારે આ લિસ્ટમાં વધુ એક ફિલ્મનું નામ જોડાઈ ગયું છે. અજય દેવગણ અને સિદ્ધાર્થ મલ્હોત્રા સ્ટારર થેંક ગોડનું ટ્રેલર રિલીઝ થયા […]

Continue Reading