ચંદીગઢની શાળામાં મોટી દુર્ઘટના! મહાકાય વૃક્ષ ધરાશાયી થતા એક બાળકનું મોત, અનેક ઘાયલ

Chandigarh: ચંદીગઢની એક શાળામાં મોટી દુર્ઘટના સર્જાઇ છે, જેમાં વૃક્ષ ધરાશાયી થતા અનેક બાળકો ઘાયલ થયા છે. આ દુર્ઘટનામાં એક બાળકનું મૃત્યુ પણ થયુ છે. આ દુર્ઘટના એ વખતે સર્જાઇ જયારે બાળકો લંચ ટાઇમમાં વૃક્ષની નીચે રમી રહ્યા હતા. ઘાયલ બાળકોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટના ચંદીગઢ સેક્ટર-9 સ્થિત કાર્મેલ કોન્વેન્ટ સ્કૂલની […]

Continue Reading