યુક્રેનનું કાર્ગો પ્લેન ઉત્તરી ગ્રીસમાં ક્રેશ થયું, આઠ લોકો સવાર હતા

યુક્રેન સ્થિત એર કેરિયર દ્વારા સંચાલિત કાર્ગો પ્લેન શનિવારે મોડી રાત્રે ઉત્તર ગ્રીસના કાવલા શહેર નજીક ક્રેશ થયું હતું. આ વિમાન સર્બિયાથી જોર્ડન જઇ રહ્યું હતું. ગ્રીક નાગરિક ઉડ્ડયન અધિકારીઓના જણાવ્યા અનુસાર વિમાનમાં આઠ લોકો સવાર હતા. પાયલોટે એન્જિનની ખામીને કારણે ઇમરજન્સી લેન્ડિંગની વિનંતી કરી હતી. પ્લેનને કાવલા એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગનો વિકલ્પ આપવામાં આવ્યો […]

Continue Reading