પાઇલટ્સની હડતાળને કારણે જર્મનીની લુફ્થાન્સા એરલાઇન્સની ફ્લાઇટ રદ, દિલ્હીમાં 700 મુસાફરો ફસાયા

જર્મનીની લુફ્થાન્સા એરલાઇન્સે તેના પાઇલટ્સની હડતાલ વચ્ચે વિશ્વભરમાં લગભગ 800 ફ્લાઇટ્સ રદ કરી છે, એમાં ભારતથી ઉડાન ભરનારી બે ફ્લાઇટ પણ રદ કરવામાં આવી હતી, જેને કારણે લગભગ 700 મુસાફરો શુક્રવારે ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ -3 પર ફસાયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, ફસાયેલા મુસાફરોના પરિવારજનો અને સંબંધીઓ એરપોર્ટની બહાર એકઠા થયા હતા અને પૈસા […]

Continue Reading