આદિવાસી મહિલાને જીવતી સળગાવી, વેદનાથી ચીસો પાડતી રહી પણ લોકો વીડિયો બનાવવામાં મસ્ત

મધ્ય પ્રદેશના ગુના વિસ્તારમાં સહરિયા આદિવાસી મહિલાને જીવતી સળગાવી દેવાનો એક આઘાત જનક મામલો સામે આવ્યો છે. આરોપીઓએ મહિલાના શરીર પર ડીઝલ રેડીને આગ લગાવી દીધી હતી. જેના કારણે તે 80 ટકા સુધી દાઝી ગઈ હતી. મહિલા બચાવ માટે આજીજી કરતી રહી. આરોપી તેનો વીડિયો બનાવતો રહ્યો. મહિલાને ગંભીર હાલતમાં જિલ્લા હોસ્પિટલમાં લાવવામાં આવી હતી, […]

Continue Reading