પહેલા જ વરસાદે ખોલી બુંદેલખંડ એક્સપ્રેસ વે ની પોલ! બેથી ત્રણ ફૂટ ધસી પડ્યો રસ્તો, અખિલેશ યાદવે કેન્દ્ર સરકાર પર સાધ્યું નિશાન

પીએમ મોદીએ જે બુંદેલખંડ એક્સપ્રેસ વેનું 16મી જુલાઈએ ઉદ્ઘાટન કર્યું હતું તે જ એક્સપ્રેસ વેના કામની પોલ પહેલા વરસાદે ખોલી દીધી છે. પહેલા જ વરસાદને કારણે બુંદેલખંડ એક્સપ્રેસ વેનો રસ્તો બેથી ત્રણ ફૂટ અંદર ધસી ગયો હોવાથી ઘણી ગાડીઓ ખાડામાં પડી ગઈ હતી અને નુકસાન પહોંચ્યું હતું. મળતી માહિતી અનુસાર જાલૌનથી 195 કિમીના અંતરે રોડ […]

Continue Reading

પીએમ મોદીએ કર્યું બુંદેલખંડ એક્સપ્રેસવેનું ઉદ્ઘાટન, સીએમએ કહ્યું- બુંદેલખંડ માટે આજનો દિવસ ઐતિહાસિક

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે બુંદેલખંડ એક્સપ્રેસ વે રાષ્ટ્રને સમર્પિત કર્યો હતો. આ લોકાર્પણ પ્રસંગે તેઓએ 75 ઔષધીય છોડનું વાવેતર પણ કર્યું હતું. આ પ્રસંગે બોલતા યુપીના સીએમ યોગી આદિત્યનાથે કહ્યું હતું કે આ એક ઐતિહાસિક દિવસ છે જ્યારે 296 કિલોમીટર લાંબા બુંદેલખંડ એક્સપ્રેસ વેનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે. કોરોના મહામારી હોવા છતાં એક્સપ્રેસ વે 28 […]

Continue Reading