બોરીવલીમાં જર્જરિત ઈમારત ધરાશાયી, કેટલાક લોકો ફસાયા હોવાની આશંકા

Mumbai: મુંબઈના બોરીવલીમાં સાઈબાબા નગરમાં આવેલી ચાર માળની જર્જરિત ઈમારત ધરાશાયી થઈ હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર આ ઘટના શુક્રવારે બપોરે 12.34 વાગ્યે બની હતી. ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડની આઠ ગાડી, બે રેસ્ક્યુ વેન અને ત્રણ એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી છે. આ સાથે પોલીસ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા છે. ઈમારત જર્જરિત અવસ્થામાં હોવાથી […]

Continue Reading