વારાણસીમાં ધાર્મિક માહોલ ખરાબ કરવાની કોશિશ! ઉત્તર ભારતીયોના શ્રાવણના બીજા સોમવારે અસામાજિક તત્વોએ શિવલિંગને પહોંચાડી ક્ષતિ

ઉત્તર ભારતીયોના શ્રાવણના બીજા સોમવારે વારાણસીના પલહીપટ્ટી બજારમાં કેટલાક અસામાજિક તત્વોએ વાતાવરણ બગાડવાની કોશિશ કરી છે. વારાણસીમાં બધા જ શિવાલયોમાં મહાદેવની પૂજા અર્ચના થઈ રહી છે. દરમિયાન યુનિયન બેંક પાસે આવેલા મંદિરમાં શંકર ભગવાનની શિવલિંગ અને ટાઈલ્સમાં લગાવેલી તસવીરને કેટલાક શરારતી તત્વોએ તોડી નાંખી હતી જેને કારણે લોકોની ભીડ જમા થઈ ગઈ હતી. સ્થાનિકોએ વાતાવરણ […]

Continue Reading