હોલીવૂડની આ પ્રખ્યાત અભિનેત્રીએ કરાવી બ્રેસ્ટ સર્જરી? ફોટો જોઈને યુઝર્સ કરી રહ્યા છે દાવો

હોલીવૂડની ફેમસ એક્ટ્રેસ મેગન ફોક્સ ફરી એક વાર ચર્ચાનું કારણ બની છે. મળતી માહિતી અનુસાર મેગન ફોક્સે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર કેટલીક તસવીરો પોસ્ટ કરી છે, જેને લઈને યુઝર્સ એવો દાવો કરી રહ્યા છે તેણે બ્રેસ્ટ સર્જરી કરાવી છે. નોંધનીય છે કે એક્ટ્રેસ ખૂબસુરત દેખાવા માટે સર્જરી કરાવતી હોય છે. બની શકે છે કે […]

Continue Reading