મહારાષ્ટ્રઃ બ્રેઈન-ડેડ મહિલાએ 2 જવાન સહિત 5ને જીવનદાન આપ્યું
એક યુવાન બ્રેઈન-ડેડ મહિલાએ શુક્રવારે પુણેની કમાન્ડ હોસ્પિટલ સધર્ન કમાન્ડ (CHSC) ખાતે તેના અંગોનું દાન કરીને ભારતીય સેનાના બે સૈનિકો સહિત પાંચ લોકોના જીવ બચાવવામાં મદદ કરી હતી. બ્રેઈન ડેડ થયેલી 34 વર્ષીય મહિલાના પરિવારજનો તેના અંગોનું દાન કરવા સંમત થયા પછી, પુણેમાં આર્મીના દક્ષિણ કમાન્ડની હોસ્પિટલના સત્તાવાળાઓએ ગંભીર રીતે બીમાર પાંચ દર્દીને નવજીવન બક્ષ્યું […]
Continue Reading