ફિલિપાઈન્સ બાદ હવે આ દેશ ભારતની બ્રહ્મોસ મિસાઈલ ખરીદશે

ભારતની બ્રહ્મોસ મિસાઈલ ખરીદવા માટે ઈન્ડોનેશિયા સાથે કરાર થવા જઈ રહ્યો છે. આ સોદો આ વર્ષના અંત સુધીમાં અથવા આવતા વર્ષની શરૂઆતમાં થઈ શકે છે. ઈન્ડોનેશિયા ભારતથી બ્રહ્મોસ મિસાઈલ આયાત કરનાર બીજો આસિયાન દેશ બનશે. આ પહેલા ભારત આ મિસાઈલ ફિલિપાઈન્સને વેચી ચૂક્યું છે. ભારતની એક્ટ ઈસ્ટ પોલિસીને વધુ એક મોટી જીત મળવા જઈ રહી […]

Continue Reading