ઉજ્જૈન જઈને પણ મહાકાલના દર્શન ન કરી શક્યા રણબીર-આલિયા

બોલીવૂડ એક્ટર રણબીર કપૂર અને આલિયા ભટ્ટ છઠ્ઠી સપ્ટેમ્બરના રોજ તેમની બહુચર્ચિત ફિલ્મ બ્રહ્માસ્ત્રના પ્રમોશન અર્થે ઉજ્જૈન પહોંચ્યા હતાં. તેઓ મહાકાલેશ્વર મંદિરમાં ભોલેનાથના આશિર્વાદ લેવા પહોંચ્યા હતાં. દરમિયાન હિંદુ સંગઠનોના વિરોધના સમાચાર મળતાં તેઓ મંદિરે ન જવાનો નિર્ણય લીધો હતો. આલિયા પ્રેગ્નન્ટ હોવાથી તેને ધક્કો વાગી જાય એવા ડરથી તે મંદિરે ના ગઈ અને પછી […]

Continue Reading

લો બોલો! આલિયાએ ફિલ્મની સાથે પ્રેગ્નેન્સીનું પણ પ્રમોશન, વીડિયો થઈ રહ્યો છે વાયરલ

બોલીવૂડ એક્ટર રણબીર કપૂર અને આલિયા ભટ્ટની બહુચર્ચિત ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ 9મી સપ્ટેમ્બરે રિલીઝ થઈ રહી છે ત્યારે આ બંને પતિ-પત્ની પ્રમોશનમાં વ્યસ્ત છે. ફિલ્મની ટીમ પ્રમોશન માટે હૈદરાબાદ પહોંચી હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આલિયા ભટ્ટ પ્રેગ્નેન્ટ છે અને આ દરમિયાન તે પ્રમોશન પણ કરી છે તે પ્રશંસનીય […]

Continue Reading