આ હોલીવૂડ સ્ટાર ભારતના પ્રેમમાં પડ્યો

હોલીવૂડ સ્ટાર બ્રાડ પીટ ઘણા દેશોમાં ફરી ચુક્યા છે ત્યારે તેમને ભારત વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે, ભારત એક અદ્ભુત દેશ છે. ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ સુધી તે સતત બદલાતું રહે છે. આવા વિવિધતાસભર દેશો બહુ ઓછા છે. મારા મનમાં ઉત્તર ભારતના પ્રવાસની યાદો આજે પણ તાજી છે. હું ત્યાં એવા […]

Continue Reading

Hollywoodના રસિયાઓ માટે Good News! Brad Pittની ફિલ્મ બુલેટ ટ્રેન ભારતમાં આ તારીખે થશે રિલીઝ

હોલીવૂડના ચાહકો માટે સારા સમાચાર છે. હોલીવૂડ એક્ટર બ્રેડ પીટની ફિલ્મ “બુલેટ ટ્રેન” ભારતમાં ચોથી ઓગસ્ટના રોજ રિલીઝ થશે, એવી માહિતી ઈન્ટરનેશનલ રિલીઝના એક દિવસ પહેલા ફિલ્મ નિર્માતાએ બુધવારે આપી હતી. ડેડપૂલ 2 ના દિગ્દર્શક ડેવિડ લીચની આ ફિલ્મમાં જોય કિંગ , એરોન ટેલર જોન્સન અને બ્રાયન ટાયરી હેનરી જેવા એક્ટર્સ મહત્ત્વની ભૂમિકા ભજવતા જોવા […]

Continue Reading