#boycottrakshabandhan પર અક્કીએ તોડી ચુપ્પી, કહી મોટી વાત
બોલીવૂડના ખેલાડી અક્ષય કુમાર સૌથી વ્યસ્ત એક્ટરમાંનો એક છે. હાલમાં તેની ફિલ્મ રક્ષાબંધન આવી રહી છે ત્યારે સોશિયલ મીડિયા પર #boycottrakshabandhan હેશટેગ ટ્રેન્ડ કરી રહ્યું છે. આનંદ એલ. રાય દિગ્દર્શિત આ ફિલ્મમાં ભૂમી પેડનેકર, સહેજમાન કૌર , દિપીકા ખન્ના, સાદિયા ખાતીબ અને સ્મૃતિ શ્રીકાંત અને અક્ષય કુમાર મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. 11 ઓગસ્ટના રિલીઝ થનારી […]
Continue Reading