મેડલ વિજેતા બૉક્સર કુલદીપ સિંહની હત્યા

પાંચ વારના મેડલ વિજેતા અને જુનિયર નેશનલ લેવલ બૉક્સરની પંજાબના તલવંડી જિલ્લાના સાબો વિસ્તારમાં હત્યા કરવામાં આવી છે. મૃતક બૉક્સરનું નામ કુલદીપ સિંહ છે. મળતી માહિતી મુજબ ડ્રગના ઓવરડોઝને કારણે તેનું મૃત્યુ થયું હતું. કુલદીપના પિતાની ફરિયાદ પર એક વ્યક્તિ સામે કેસ નોંધવામાં આવ્યો છે. કુલદીપના પિતા પ્રીતમ સિંહે જણાવ્યું હતું કે તેમનો પુત્ર કૉલેજ […]

Continue Reading

મારી સાથે ખોટુ થઈ રહ્યું છે… ઓલિમ્પિક મેડલિસ્ટના આક્ષેપથી ખળભળાટ

ઓલિમ્પિક મેડલિસ્ટ લોવલિના બોર્ગોહેને લગાવેલા આરોપોને કારણે ખળભળાટ મચી ગયો છે. તેણે ટ્વીટર પર એક પોસ્ટ શેર કરીને લખ્યું છે કે આજે હું ખૂબ જ દુઃખ સાથે કહી રહી છું કે મારી સાથે ઘણું હેરેસમેન્ટ થઈ રહ્યું છે. દર વખતે મારા કોચ જેમણે મને ઓલિમ્પિકમાં મેડલ અપાવવામાં મદદ કરી હતી. તેમને વારંવાર હટાવીને મારી ટ્રેનિંગ […]

Continue Reading