બોટાદ લઠ્ઠા કાંડ: ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી અને પોલીસ વડાએ ‘કેમિકલના દુર ઉપયોગ’ની ઘટના ગણવી, દારૂનો ઉલ્લેખ ટાળ્યો

Botad: બોટાદ જીલ્લમાં થયેલા લઠ્ઠા કાંડમાં મૃત્યુ આંક વધી રહ્યો છે. વધુએ બે લોકોના મૃત્યુ થતા મૃત્યુઆંક 30 પર પહોંચ્યો છે જયારે કુલ 51 લોકો ભાવનગર તથા અમદાવાદ સીવીલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે. અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં 6 મૃત્યુ થયા છે અને બોટાદ જીલ્લામાં ૨૨ મૃત્યુ નોંધાયા છે. અન્ય 2 મૃતકો વિષે હાલ માહિતી મળી […]

Continue Reading