લો બોલો, ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડ ચેટને કારણે ફ્લાઇટ છ કલાક મોડી પડી…

કર્ણાટકના મેંગલુરુમાંથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં ગર્લફ્રેન્ડ અને બોયફ્રેન્ડ વચ્ચેની સિક્રેટ ચેટથી ખળભળાટ મચી ગયો હતો. મામલો એ હદે વધી ગયો કે ફ્લાઇટ છ કલાક મોડી પડી હતી, એટલું જ નહીં તમામ મુસાફરોને પ્લેનમાંથી નીચે ઉતારવામાં આવ્યા હતા અને વિમાનની સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી. આ ઘટના 14 ઓગસ્ટના રોજ બની હતી. […]

Continue Reading