Maharashtra HSC Resultની તારીખ અને સમય જાહેર, જાણો ક્યારે જાહેર થશે પરિણામ

સ્ટેટ બોર્ડ (Maharashtra State Board of Secondary and Higher Secondary Education) દ્વારા HSC એટલે કે બારમા ધોરણની પરિક્ષાના પરિણામ આવતી કાલે એટલે બુધવારે બપોરે એક વાગ્યે જાહેર થશે. આ અંગેની જાણકારી રાજ્યના શિક્ષણ પ્રધાન વર્ષા ગાયકવાડે ટ્વીટરના માધ્યમથી આપી હતી. પરિણામ જાહેર થયા બાદ વિદ્યાર્થીઓ બોર્ડની ઓફિશિયલ સાઈટ mahresult.nic.in, mahahsscboard.in, hscresult.mkcl.org પર પોતાના પરિણામ જોઈ […]

Continue Reading