ટાટાની એર ઇન્ડિયાના કાફલામાં 15 મહિનામાં 30 નવા એરક્રાફ્ટ ઉમેરાશે

ટાટાની માલિકીની એરલાઈન એર ઇન્ડિયા તેની સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સેવાઓને વેગ આપવા માંગે છે. આ માટે એર ઈન્ડિયા તેના કાફલામાં 5 વાઈડ-બોડી બોઈંગ પ્લેન સહિત 30 નવા એરક્રાફ્ટને ક્રમશઃ સામેલ કરશે, એમ એરલાઇને સોમવારે જણાવ્યું હતું. એરલાઈને આગામી 15 મહિનામાં 5 વાઈડ બોડી બોઈંગ અને 25 એરબસ નેરો બોડી પ્લેન સામેલ કરવા માટે લીઝ અને […]

Continue Reading