રઈસ ફિલ્મના દ્રશ્ય જેવો કિસ્સો: છોટા ઉદેપુરના બોડેલીમાં સ્કુલ બેગમાંથી મળ્યો દારૂનો જથ્થો

Chhota Udepur: ગુજરાતનો છોટા ઉદેપુર જીલ્લો મધ્યપ્રદેશની બોર્ડર પર આવેલ હોવાથી મોટી માત્રામાં દારૂ ઘુસાડવાના પ્રયત્નો થતા રહે છે. પોલીસની નજરથી બચવા માટે બુટલેગરો અવનવા રસ્તાઓ અપનાવતા હોય છે. ત્યારે છોટા ઉદેપુર જિલ્લાના બોડેલીમાં રઈસ ફિલ્મના દ્રશ્યની માફક દારૂ ઘુસાડવાના થઇ રહેલા પ્રયાસને પોલીસે નાકામ બનાવ્યો છે. બાળકોને સાથે રાખી તેમની સ્કુલ બેગમાં દારૂની બોટલોની […]

Continue Reading

Shocking!!! છોટા ઉદેપુરના બોડેલીમાં પાણીના ધસમસતા પ્રવાહમાં 100થી વધુ કબરો તણાઈ ગઈ

Chhota Udepur: છોટા ઉદેપુર જીલ્લામાં પડેલા ધોધમાર વરસાદે તારાજી સર્જી છે. છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી પંથકમાં મુસળધાર વરસાદ પડતા ચારેબાજુ જળબંબાકાર થઇ ગયું હતું. વિસ્તારના નદી-નાળાઓ છલકાઈ જતા પાણી આજુબાજુના ગામોમાં ઘુસી ગયા હતા. હવે જયારે મેઘરાજાએ વિરામ લીધો છે ત્યારે પાણી ઉતરતા ચારે તરફ તારાજીના દ્રશ્યો સર્જાયા છે. પાણીનો ધસમસતા પ્રવાહ બોડેલીના કબ્રસ્તાની દિવાલ […]

Continue Reading