BMC Election 2022: ઉદ્ધવના પ્રહાર પર ફડણવીસે કર્યો પલટવાર! કહ્યું, પહેલા પણ તમે નિષ્ફળ…

પાલિકાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ મુંબઈમાં રાજકીય વાતાવરણનો પારો આસમાને ચડી રહ્યો છે. તાજેતરમાં શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ તેમના કાર્યકર્તાઓને સંબોધતા હતું કે, ફડણવીસે તેમના કાર્યકર્તાઓને કહ્યું હતું કે તેઓ પાલિકાની ચૂંટણી પોતાની છેલ્લી ચૂંટણી હોય તેમ સમજીને લડે. હું તમને કહું છું કે તમે આ ચૂંટણી પહેલી ચૂંટણીની જેમ લડો, જ્યાં તમારી […]

Continue Reading

BMCમાં અધિકારીઓની બદલી પાછળ રાજકારણ? પ્રશાસને કર્યો ખુલાસો

(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકામાં અધિકારીઓની બદલી અને ફેરબદલીઓને કારણે પાલિકા કમિશનર ઈકબાલસિંહ ચહલની સતત ટીકા થઈ રહી છે ત્યારે આખરે પ્રશાસને ખુલાસો કર્યો છે. પ્રશાસને આ બદલીઓ તથા ફેરબદલીઓ સંપૂર્ણરીતે પ્રશાસકીય સ્વરૂપની હોવાનું કહ્યું છે. તેમાં કોઈ રાજકીય હસ્તક્ષેપ ન હોવાનો અને તેમના પર કોઈ દબાવ ન હોવાની સ્પષ્ટતા પણ પ્રશાસને કરી છે. […]

Continue Reading

રાજ ઠાકરે એકલા હાથે બીએમસીની ચૂંટણી લડશે, શિંદે જૂથ સાથે ગઠબંધન નહીં કરે

રાજ ઠાકરેની પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)એ મુંબઇ મહાનગરપાલિકાની ચૂંટણી એકલા હાથે લડવાનો નિર્ધાર કર્યો છે, એવી માહિતી મનસેના પ્રવક્તા સંદીપ દેશપાંડેએ આપી હતી. આ જાહેરાત સાથે મનસેના શિંદે જૂથ અને ભાજપ સાથે જોડાવાની ચર્ચા પર પણ પૂર્ણવિરામ લાગી ગયું છે. બીએમસીની ચૂંટણીમાં મનસે 227 બેઠક પર પોતાના ઉમેદવાર ઊભા રાખશે. આ ઉપરાંત મહારાષ્ટ્ર રાજ્યની […]

Continue Reading