બંગાળ શિક્ષક ભરતી કૌભાંડઃ કેશ ક્વિન અર્પિતાની બ્લેક ડાયરીનું રહસ્ય ખુલશે?

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના અધિકારીઓએ બંગાળ શિક્ષક ભરતી કૌભાંડમાં ધરપકડ કરાયેલા આરોપી મંત્રી પાર્થ ચેટર્જી અને તેના નજીકના સહયોગી અર્પિતા મુખર્જીની પૂછપરછ શરૂ કરી છે. ED CGO કોમ્પ્લેક્સના 7મા માળે મંત્રી પાર્થ ચેટરજીની પૂછપરછ કરી રહી છે. અર્પિતા મુખર્જીની અલગ રૂમમાં પૂછપરછ કરવામાં આવી રહી છે. ઇડીના સૂત્રોના જણાવ્યા અનુસાર અર્પિતા પૂછપરછમાં થોડો સહકાર આપી રહી છે […]

Continue Reading