ભારે વરસાદે પાલિકાની કામગીરીની પોલ ખોલી! યોગેશ સાગરે BMC કમિશનરને પત્ર લખીને કોન્ટ્રાક્ટરના કામની તપાસ કરવાની કરી માગણી

મુંબઈના ચારકોપ મતદાર સંઘના ભાજપ વિધાનસભ્ય યોગેશ સાગરે મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર ઈકબાલ સિંહ ચહલને પત્ર લખીને નારાજગી વ્યક્ત કરી છે. તેમણે પત્રમાં લખ્યું હતું કે, પાલિકાના કોન્ટ્રાક્ટરો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવી જોઈએ. કરોડો રૂપિયા ખર્ચે કરવામાં આવેલી નાળાસફાઈ બાદ પણ આ વર્ષે મુંબઈના રસ્તાઓ પર પાણી ભરાયા હતાં. જોકે, 10 ટકા જેટલી પણ સફાઈ થઈ […]

Continue Reading

યોગી સરકારના દલિત પ્રધાન નારાજ! દિનેશ ખટિકે રાજીનામુ આપતી વખતે સરકાર પર લગાવ્યા ગંભીર આરોપ

યુપીની યોગી સરકારમાં જલશક્તિ ખાતાના રાજ્ય કક્ષાના પ્રધાન અને હસ્તિનાપુર મતદારસંઘના વિધાનસભ્ય દિનેશ ખટીકે રાજીનામુ આપ્યું છે. સોશિયલ મીડિયા પર તેમનું રાજીનામુ વાયરલ થઈ રહ્યું છે. રાજીનામાના પત્રમાં ખટીકે યોગી સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે જણાવ્યું છે કે દલિત નેતા હોવાને કારણે વિભાગમાં તેના આદેશને કોઈ સાંભળતુ નહોતું અને કોઈ બેઠકની સૂચના પણ […]

Continue Reading