ટીવીના અવાજને લઈને સાસુ-વહુનો થયો ઝઘડો, ઉશ્કેરાયેલી વહુએ સાસુની કાપી આંગળીઓ, પતિ સાથે પણ કર્યું એવું કે…

ટીવીના રિમોટને અથવા તેના અવાજને લઈને બાળકો અને યુવાનો વચ્ચે ઝઘડા થયા કરે છે, પરંતુ એવું કોઈએ વિચાર્યું નહીં હોય કે ટીવીને લઈને થતા ઝઘડા આટલા ગંભીર બની શકે છે. આવો જ એક બિહામણો કિસ્સો મહારાષ્ટ્રના થાણેમાં બન્યો છે, જ્યાં સાસુ અને વહુ વચ્ચે ટીવીના અવાજને લઈને ઝઘડો થયો હતો. અંબરનાથના વડવલી વિસ્તારમાં 32 વર્ષની […]

Continue Reading