એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરેને તેમના જન્મદિવસ પર શુભેચ્છા પાઠવી

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ આજે સવારે એક ટ્વીટ કરીને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને તેમના 62મા જન્મ દિવસ નિમિત્તે લાંબા અને સ્વસ્થ જીવનની શુભેચ્છા પાઠવી હતી. “મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન માનનીય શ્રી ઉદ્ધવજી ઠાકરેને જન્મદિવસની શુભકામનાઓ. તેઓ લાંબુ અને સ્વસ્થ આયુષ્ય આપે, માતા જગદંબાના ચરણોમાં પ્રાર્થના….,” એમ તેમણે મરાઠીમાં લખ્યું હતું. महाराष्ट्राचे माजी मुख्यमंत्री […]

Continue Reading