પ્રિયંકાએ દીકરી સાથે સેલિબ્રેટ કર્યો પહેલો બર્થ ડે, viral થઈ રહી છે ક્યૂટ તસવીર

હોલીવૂડ અને બોલીવૂડ સ્ટાર પ્રિયંકા ચોપરાએ હાલમાં જ તેના પરિવાર અને ખાસ મિત્રો સાથે 40મો જન્મદિન ઉજવ્યો હતો. મહત્ત્વની વાત એ છે કે તેણે પુત્રી માલતી મેરી સાથે પહેલો જન્મદિન ઉજવ્યો હોવાથી આ બર્થ ડે તેની માટે અત્યંત સ્પેશિયલ હતો. પ્રિયંકાની બર્થડે પાર્ટીમાં તેની માતા મધુ ચોપરા, નિક જોનસ, તેના માતા-પિતા, તમન્નાહ દત્તા, નતાશા પૂનાવાલા […]

Continue Reading