CWG-2022ના 6ઠ્ઠા દિવસે ભારતના ખાતામાં એક સિલ્વર અને ચાર બ્રોન્ઝ આવ્યા

બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સમાં ભારતના મેડલની સંખ્યા 18 થઈ ગઈ છે. જેમાં પાંચ ગોલ્ડ, છ સિલ્વર અને સાત બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. ભારતીય ખેલાડીઓએ છઠ્ઠા દિવસે પાંચ મેડલ જીત્યા હતા. જુડોકા તુલિકા માનને સિલ્વર મેડલ મળ્યો હતો. આ સાથે જ ચાર ભારતીય ખેલાડીઓએ બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. સ્કવોશમાં સૌરવ ઘોસાલ, વેઈટલિફ્ટિંગમાં લવપ્રીત અને ગુરદીપ અને […]

Continue Reading

CWG 2022: વેઇટલિફ્ટિંગમાં ભારતને વધુ એક મેડલ, લવપ્રિતસિંહે બ્રોન્ઝ જીત્યો

કોમનવેલ્થ ગેમ્સ-2022માં ભારતીય વેઇટલિફ્ટરોએ તેમનો પ્રશંસનીય દેખાવ ચાલુ રાખ્યો છે. ભારતે અત્યાર સુધી કુલ 14 મેડલ જીત્યા છે તેમાંથી 9 મેડલ તો દેશના વેઇટલિફ્ટરો જ લઇ આવ્યા છે. વેઇટલિફ્ટિંગમાં દેશ માટે મેડલ જીતનાર લેટેસ્ટ વેઇટલિફ્ટર છે લવપ્રીત સિંહ. લવપ્રીત સિંહે પુરૂષોના 109 કિગ્રા વર્ગમાં કુલ 355 કિગ્રા વજન ઉઠાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો છે. લવપ્રીત સિંહે […]

Continue Reading

CWG 2022માં ભારતનું ખાતુ ખુલ્યું! વેઈટલિફ્ટર Sanket Mahadev sargar એ સિલ્વર મેડલ જીત્યો

ઈંગ્લેન્ડના બર્મિંગમમાં યોજાયેલી 22મી કોમનવેલ્થ ગેમ્સમાં આજે બીજા દિવસે ભારતે સિલ્વર મેડલથી ખાતું ખોલી લીધું છે. આજે ભારતને પહેલું મેડલ વેઈટલિફ્ટર સંકેત મહાદેવ સરગરે અપાવ્યું છે. મેન્સની 55 કિગ્રા કેટેગરીની ફાઈનલમાં 228 કિલો વજન ઉઠાવ્યું હતું. મહારાષ્ટ્રના સાંગલીમાં રહેતા સંકેતે આ વખતે કોમનવેલ્થમાં મેડલ જીતીને ભારતને ગર્વ અપાવ્યું છે.

Continue Reading