બિહારમાં વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ! ADMનો વીડિયો વાયરલ થતાં રોષે ભરાયા લોકો

બિહારની રાજધાની પટનામાં ADM કે કે સિંહનો વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ તિરંગો હાથમાં લીધેલા યુવકને ખૂબ જ મારે છે. ટ્વીટર પર આ વીડિયોને જોઈને લોકો રોષે ભરાયા છે અને કાર્યવાહીની માગણી કરી રહ્યા છે.મળતી માહિતી અનુસાર પટનાના ડાક બંગલા ચોક પર ટીચર કેન્ડિડેટ્સ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. તેમનું કહેવું […]

Continue Reading