મહેશ માંજરેકર: ‘ધ ટાઈગર ઈઝ બેક’; કેન્સરને માત આપી

બિગ બોસ મરાઠીના અભિનેતા, દિગ્દર્શક અને હોસ્ટ મહેશ માંજરેકરે આગામી ફિલ્મ ‘દે ધક્કા 2’ના ટ્રેલર લોન્ચ ઈવેન્ટમાં હાજરી આપી હતી. આ વખતે તેમણે તેમના અદ્ભુત પરિવર્તનથી બધાને આશ્ચર્યચકિત કર્યા હતા. તેમને જોઇને દરેક લોકો દંગ રહી ગયા હતા. નોંધનીય છે કે તેમને 2021માં કેન્સર હોવાનું નિદાન થયું હતું અને મુંબઈની એક હોસ્પિટલમાં તેમની સર્જરી કરવામાં […]

Continue Reading