કોંગ્રેસમાં ગૃહ યુદ્ધ: ગુલામ નબી આઝાદ સાથે મુલાકાત કરવા બદલ ભુપેન્દ્ર સિંહ હુડ્ડા પર પાર્ટી વિરોધી ગતિવિધિઓના આરોપ

અંગેજ શાસનની બેડીઓમાંથી દેશને આઝાદ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર અને વર્ષો સુધી આઝાદ ભારત પર સત્તામાં રહેલી કોંગ્રેસ પાર્ટી હાલ અસ્તિત્વનો જંગ લડતી હોય એવું લાગે છે. પાર્ટીમાં જ ગૃહ યુદ્ધની શરૂઆત થઇ ગઈ છે. રાષ્ટ્રીય કોંગ્રેસના(Indian Nationa Congress) વરિષ્ઠ નેતા કુમારી સેલજાએ(Jumari Selja) હરિયાણામાં વિપક્ષના નેતા અને પૂર્વ મુખ્યપ્રધાન ભુપેન્દ્ર સિંહ હુડ્ડા(Bhupinder Hooda) પર […]

Continue Reading