એમવીએ સરકાર જે અઢી વર્ષમાં ન કરી શકી એ એકનાથ શિંદેએ ટૂંક સમયમાં જ કર્યું, જાણો કોણે કર્યો આવો દાવો

ઔરંગાબાદ: અગાઉની મહાવિકાસ આઘાડી હેઠળ વિકાસ ભંડોળ મળતું નહોતું, પણ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ તેમના મતવિસ્તાર પૈઠણ માટે ટૂંકા ગાળામાં જ બે હજાર કરોડ રૂપિયા મંજૂર કર્યા છે, એવું મહારાષ્ટ્રના પ્રધાન સંદીપન ભુમરેએ સોમવારે કહ્યું હતું. અમને વોટર ગ્રીડ માટે ૩૮૭ કરોડ, સાઈટ્રસ એસ્ટેટ માટે બાવન કરોડ અને પૈઠણ શહેર માટે ૧૦૦ કરોડ રૂપિયા મળ્યા […]

Continue Reading