“પ્રમોશન હુઆ હૈ લાઈફ મે, ઈન્ક્રીમેન્ટ નહી” ફી વધારાની અફવાઓ પર કાર્તિક આર્યનની પ્રતિક્રિયા

કાર્તિક આર્યનની ફિલ્મ ભુલભુલૈયા-2એ બોક્સ ઓફિસ પર ટંકશાળ પાડી છે અને તે 2022ની સફળ ફિલ્મ સાબિત થઈ છે. ફિલ્મની રિલીઝના માત્ર 10 દિવસમાં, ભૂલ ભુલૈયા-2 એ બોક્સ ઓફિસ પર રૂ. 100 કરોડનો આંકડો પાર કરી લીધો હતો.આ ફિલ્મની સફળતા બાદ કાર્તિકે પોતાની આગામી ફિલ્મના શૂટિંગ પણ શરૂ કરી દીધા છે ત્યારે એક વાત ચર્ચાઈ રહી […]

Continue Reading