ભોલાના સેટ પર અભિનેત્રી થઇ ઇજાગ્રસ્ત

અજય દેવગનની ભોલા ફિલ્મનું શૂટિંગ આજકાલ પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ ફિલ્મમાં અજયની સાથે તબ્બુ પણ છે. ફિલ્મમાં તે ઉચ્ચ કક્ષાના પોલીસ અધિકારીની ભૂમિકા ભજવી રહી છે. આ ફિલ્મમાં તબ્બુ હીરો અજય દેવગનની સાથે કેટલાક જોખમી સ્ટંટ પણ કરતી જોવા મળશે. આ બધા સ્ટંટ અભિનેત્રીએ બોડી ડબલનો ઉપયોગ કર્યા વગર જાતે કર્યા છે. ફિલ્મમાં અજય […]

Continue Reading