ભિવંડીના ગોદામમાં લાગી ભીષણ આગ, આગ ઓલવવા માટે કરવી પડી કલાકો સુધી જહેમત

થાણે જિલ્લાના ભિવંડી નજીક આવેલા પૂર્ણા ગામના એક ગોદામમાં બુધવારે સવારે ભીષણ આગ ફાટી નીકળી હતી, જેને કારણે ગોદામ બળીને ખાખ થઈ ગયું હતું. સદ્નનસીબે આ દુર્ઘટનામાં જાનહાનિ ન થઈ હોવાનું ફાયરબ્રિગેડના અધિકારીઓએ જણાવ્યું હતું. ઘટના અંગે માહિતી આપતાં સંબંધિત અધિકારીએ જણાવ્યું હતું કે, અરિહંત પરિસરમાં ખાદ્ય તેલ અને મેડિકલ દવાનો પુરવઠો ધરાવતા ગોદામમાં ત્રણથી […]

Continue Reading