ભાવનગરની ગાંધી મહિલા કોલેજના આચાર્યનું તુઘલકી ફરમાન, વિદ્યાર્થિનીઓને ભાજપની પેઈજ કમિટીમાં જોડવા આદેશ કરાયો

ભાવનગરમાં આવેલી ગાંધી મહિલા કોમર્સ અને આર્ટસ કોલેજના આચાર્યએ વિદ્યાર્થીનીઓને ભાજપમાં જોડાવાનું તુઘલકી ફરમાન બહાર પાડતા હોબાળો મચ્યો છે. જેને લઈને કોંગ્રેસ અને એનએસયુઆઇએ વિરોધ પ્રગટ કર્યો છે અને આચાર્યના રાજીનામાંની માંગ કરી છે. કોલેજના કાર્યકારી આચાર્ય રંજનબેન ગોહિલે જાહેર કરેલી નોટિસમાં જણાવવામાં આવ્યું હતું કે ભાજપની પેજ કમિટીમાં જોડવા દરેક વિદ્યાર્થીની પોતાનો પાસપોર્ટ સાઈઝનો […]

Continue Reading

ભાવનગરના વતની ઇન્ડિયન એરફોર્સના ફ્લાઈંગ ઓફિસરે જીવન ટુંકાવ્યું, નોકરીના પ્રેશરને લીધે ડિપ્રેશનમાં હતા

ગ્વાલિયર ખાતે ટ્રેનીંગ લઇ રહેલા મૂળ ભાવનગરના વતની ઇન્ડિયન એરફોર્સના ૨૫ વર્ષીય ફ્લાયીંગ ઓફિસર જયદત્તસિંહ સરવૈયાએ આત્મહત્યા કરી લેતા ભાવનગરમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. તેઓ ઇન્ડિયન એરફોર્સમાં ક્લાસ 1 રેન્ક ધરાવતા ફ્લાયીંગ ઓફિસર હતા. મધ્યપ્રદેશના ગ્વાલિયર ખાતે એરફોર્સની હોસ્ટેલના રૂમમાં ગળાફાંસો ખાધેલી હાલતમાં તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. તેમના પાર્થિવ દેહને આજે ભાવનગર ખાતે […]

Continue Reading