ભારતી અને હર્ષના દીકરાનો ચહેરો જોયો કે નહીં?

કોમેડિયન ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયા સોશિયલ મીડિયા પર સતત એક્ટિવ રહેતા હોય છે. પોતાના રમૂજી અંદાજથી દર્શકોને હસાવતા રહે છે. હાલમાં જ તેમણે પોતાના ચાહકોને મોટી ભેટ આપી છે. સોશિયલ મીડિયા એકાઉન્ટસ પર ભારતી અને હર્ષ લિંબાચિયાએ તેમના દીકરા ગોલાની પહેલી વાર તસવીર શેર કરી છે. View this post on Instagram A post shared […]

Continue Reading